About
અમદાવાદ મણિનગર પૂવૅ માં દુકાનો તૉ ઘણી બઘી ?
ભાવસાર ચશ્માઘર સૌથી જૂના અને જાણિતા આપના ફેમિલી ઓપ્ટીશીયન અને વિશ્ર્વાસપાત્ર , વ્યજબી ભાવે ગેરંટી સાથે ચશ્મા બનાવી આપનાર એટલે ફક્ત ને ફક્ત ભાવસાર ચશ્માઘર . ઈ.સ. 1974 સાલથી ચશ્માનાં ઘંઘા સાથે સંકળાયેલ શ્રી. અજૅૂનભાઈ એલ. ભાવસાર ની સફર ગાંઘીરોડ (રીચિરોડ) થી શરૂ થઈ હતી . આખા ગુજરાત ભરમાં નામના ઘરાવનાર અનુભાઈ એન્ડ કંપની (ચશ્મા ની દકાનં ) નામની પેઢીના સેલ્સમેન તરીકે 20 વષૅ નો કુશળ અનુભવ અને લોકોનો વિશ્ર્વાસ થી ઈ.સ.1990 ના વષૅથી પોતાના ઘંઘા ની ઘરેથી શરૂઆત કરી અને સમયાનુસાર ડોર ટુ ડોર લોકોના ઘરે ઘરે પણ જઈને ચશ્માનો ધંધો ચાલુ રાખ્યો અને મણિનગર પૂવૅ માં પોતાની નવી ઓળખ ઊભી કરી . અને એમનો આગળ નો પ્રવાસ એમનો વારસો તેમનો પુત્ર શ્રી કલ્પેશભાઈ અજૅુનભાઈ ભાવસાર કે જેઓ પિતાશ્રના અનુભવનો પુરે પુરો ફયદો લઈ . પોતાનુ ભણતર અધવચ્યે પુરૂ કરી ને ઈ.સ. 1993 વષૅમાં હાટકેશ્ર્વર ચારરસ્તા ઊપર ચશ્માના ધંધાની લારી થી શરૂઆત કરી. . અને પોતાના સાહસિક વ્રતી અને મિત્ર સકૅલ અને ગ્રાહકૉ નાં આશીવૅાદ થી ઈ.સ.1997 ના વષૅ માં સૌથી મોટુ કહી શકાય એવુ સાહસ એટલે હટકેશ્ર્વર બસસ્ટેન્ડ ની સામે સાંઈબાબા કૉમ્પલેક્ષ માં જે ખૂબજ અંદરના ભાગમાં દુકાન છે . કે જ્યાં ચશ્મા નો ધંધો કરવો અને ચલાવવો અશક્ય કહી શકાય ત્યાં પિતાશ્રીની આવડત , અનુભવ અને સહકારથી ફક્ત 10 વષૅ માજ મણિનગર (પુવૅ) વિસ્તારમાં પોતાની નવી એક નવી ઓળખ એટલે ભાવસાર ચશ્માઘર કે જ્યાં ગ્રાહક વગૅ ને યોગ્ય સલાહ - સુચન ખોટો ખચૅા ન કરાવવો , વ્યાજબી ભાવ , સારી ગુણવત્તા ની વસ્તૂ અને પાયાની બાબતોને ધ્યનમાં રાખી , પોતાનો પ્રવાસ ચાલુજ રાખ્યો , અને ઈ.સ. 2009 ના વષૅમાં ખુબજ સારા લોકેશન એવા ખોખરા સકૅલ રાધે કોમ્પલેક્ષમાં પોતાની બીજી શાખા પત્નીના સહયોગથી ભાવસાર ચશ્માઘરની અ.સી. શોરૂમ એક નવી શરૂઆત કરી . અને આજે ત્યાં દુનિયાની સૌથી સારી કંપની ના 15 થી 20 બ્રન્ડ જેવી કે ક્રિઝાલ , ઝાઈસ , કાડેક , GKB, સુપ્રોલ , ફાસ્ટેક , રજની , હિલ્ટોન , અગૅસ , ઓપ્ટીકડેડી , સ્કેવિન તેમજ કોન્ટેક લેન્સમા સીળાવિઝન , ફેસલુક ,જોન્સન એન્ડ જોન્સન , પોળીબાઈટ , એકમ , સેલબ્રેશન જેવી અનેક નામાંકિત કંપનીના સારી પ્રોડક્ટ યોગ્ય સલાદ સુચન અને વ્યજબી ભાવથી ગ્રાહકોને મળી રહી છે . આજના કોમ્પીટેશન અને ગળા ડુબ હરીફઈ માં પણ પોતાનુ સ્થાન જાળવી રાખ્યુ છે . અને સમયાંતર કઈક નવુ શીખી કઈક નવું જાણી ગ્રાહકો ને પોતાની સેવા અજે પણ દુનિયા ની સાથે કદમ થી કદમ મિળાવી આપવાની કોશીષ કરી રહ્યા છએ . તો એકવાર અચુક મુલાકાત લો . અને જાતે અનુભવ કરો . આપનુ સ્વાગત છે. (ભાવસાર ચશ્માઘર)